-->

PM JAN AAUSHDHI YOJANA

💥 પ્રધાન મંત્રી જન ઔષધી કેન્દ્ર💥
                                                             👉🏻 💉સુરત મોટા વરાછા માં સૌ પ્રથમ જેનેરીક દવાઓ(મેડીસીન્સ) 💊નો રીટેલ સ્ટોર કે જેમા 30% થી 80%  અને તેનાથી પણ વધારે  ડિસ્કાઉન્ટ અપાય છે આ સ્ટોર મોટા વરાછા (ભક્તિનંદન ચોક) મા શરૂ કર્યો છે જ્યાં આપને મળશે દરેક પ્રકાર જેનેરિક દવાઓ, કોસ્મેટીક, આયુર્વેદિક તેમજ સર્જીકલ પ્રોડૅક્ટ રાહત ભાવે.💥

દાખલા તરીકે....
૧) ડાયાબિટીસ ની દવા રૂ. 72.80 નું પત્તુ રૂ. 12.7 માં ( 83% ડિસ્કાઉન્ટ )

૨). બ્લડપ્રેશર ની દવા Rs.55/- નું પત્તુ 7 ₹ માં ( 87% ડિસ્કાઉન્ટ )

૩). Infusion Set (બાટલા ચડાવવા માટે ની નળી) Rs. 150/- ની ફકત 25₹ માં ( 83% ડિસ્કાઉન્ટ )

૪). દુ:ખાવા માટે ની ટ્યુબ Rs.80/- ની 21 ₹ માં ( 73% ડિસ્કાઉન્ટ ).
                     
૫). એલર્જી માટે ની દવા Rs.45/- ની  7 ₹ ( 85 % ડિસ્કાઉન્ટ )

૬). કેલસીયમ ની દવા Rs. 69 ની ફક્ત 15/- રૂા઼ ( 78 % ડિસ્કાઉન્ટ )

૭) સ્કિન (કોસ્મેટિક) ક્રીમ ની  રૂ. 120 ની ટ્યુબ રૂ. 12.95 માં ( 89% ડિસ્કાઉન્ટ)

૮) હાથ/ પગ નો ગરમ પાટો રૂ. 380 નો રૂ. 55 માં ( 85 % ડિસ્કાઉન્ટ )

💉🌡અને આટલું જ નહીં  કેન્સર, મલ્ટીવિટામીન, એન્ટિબાયોટિક, વગેરે જેવા જટિલ રોગો ની તમામ દવાઓ ઉપર 30% થી 80% સુધી નું ડિસ્કાઉન્ટ અપાય છે.
બધી સજીઁકલ વસતુ 25 % થી 30 % રાહત દરે અપાય છે.

ધ્યાન રહે આ જેનેરીક દવા માં માત્ર કંપની નો ફેર હોય છે. ગુણવતા માં એ બ્રાન્ડેડ દવા ની બરાબર જ હોય છે. જેનેરીક દવા ઉપર માર્કેટિંગ નો ખર્ચ અને ડોક્ટર ના ખર્ચ ના હોવાને લીધે સસ્તી હોય છે.

સ્ટોર નું સરનામું:

"પ્રધાન મંત્રી ભારતીય જન ઔષધી  કેન્દ્ર"
શોપ નં. G-5, સીસીલીયા બીઝનેસ હબ, ભક્તિનંદન ચોક, મોટા વરાછા , સુરત

મોબાઈલ નં.  7016373178

આ મેસેજ વધુ માં વધુ લોકો ને મોકલી જરૂરિયાત લોકો ની મદદ કરવા વિનંતી....

YOUTUBE CHANNEL

Newsletter

If you like articles on this blog Subscribe for free via email

Blog Archive


Apollo 11: Buzz Aldrin on the Moon, 1969.

Featured Now

Recent